Pocket Saree: મોબાઇલ, મની, કીને કેરી કરવા પર્સની નહિ પડે જરૂર આ પોકેટ સાડી છે સારો ઓપ્શન,સ્ટાઇલિશ સાડીની જુઓ તસવીરો
જો તમે સાડીને કોઇ ટ્વિસ્ટ આપવા માંગતા હો, પોકેટ સાડી એક સારો ઓપ્શન છે.જે વસ્તુ કેરી કરવા માટે ઉપયોગી હોવાની સાથે યુનિક લૂક પણ આપશે.
Continues below advertisement

પોકેટ સાડી ડિઝાઇન
Continues below advertisement
1/8

Fashion Tips: જો તમે સાડીને કોઇ ટ્વિસ્ટ આપવા માંગતા હો, પોકેટ સાડી એક સારો ઓપ્શન છે.જે વસ્તુ કેરી કરવા માટે ઉપયોગી હોવાની સાથે યુનિક લૂક પણ આપશે.
2/8
જો આપ સાડીમાં જિન્સ સ્ટાઇલની પોકેટ બનાવડાવા માંગતા હો તો. કમર પાસે આ આ રીતે લેફ્ટ હન્ડ પર એક પોકેટ બનાવી શકો છો.
3/8
આ રીતના લટકણ વાળા પોકેટ પણ સિમ્પલ સાડીને યુનિક અને સ્ટાઇલિશ લૂક આપે છે. આ સાથે શર્ટ સ્ટાઇલ બ્લાઉઝ કેરી કરીને ફ્રી હેન્ડ સીધા પાલવની સાડી કેરી કરી શકો છો.
4/8
જો આપ કોન્ટ્રોસ્ટ કલરમાં સાડી પર પોકેટ લગાવો છો તો આ રીતે બ્લૂ કલરની સાડી પ કેટલાક મલ્ટી કલરના કપડા પોકેટ બનાવી શકો છો.
5/8
આજકાલ પોકેટ સાઇ ઇન ટ્રેન્ડ છે. આ પોકેટ સાડી સ્ટાઇલિશ લૂક આપવાની સાથે યુઝફુલ પણ એટલી જ છે. આ સાડીમાં આપના હેન્ડ ફ્રી રહે છે અને મોબાઇલ, ચાવી જેવી નાની વસ્તુ પણ કેરી કરી શકાય છે.
Continues below advertisement
6/8
વાઇટ કલરની સાડી આ રીતનું બ્લેક પ્રિન્ટેડ ફેબ્રિકનુ પોકેટ લગાવો, આપ આપની સાડીને આ રીતે એક સ્ટાઇલિશ લૂક આપી શકો છો.
7/8
આ પ્રકારની કપાસની સાડી પર ખિસ્સા મેચિંગ પલ્લુ પણ ખૂબ સ્ટાઇલિશ દેખાવ આપે છે. આ સાથે, તમારે સાડી સીધી વહન કરવી જોઈએ અને કાનમાં મેચિંગ એરિંગ્સ પહેરીને લૂક કમ્પલિટ કરી શકો છો,
8/8
પોકેટ સાડી ડિઝાઇન બનાવવા માટે, તમે પ્લેટસની લેફ્ટ સાઇડમાં બીન અથવા વિવિધ રંગના ખિસ્સા બનાવી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે બ્લાઉઝ કાપડ લઈને આ પ્રકારના પોકેટ બનાવી શકો છો.
Published at : 27 Feb 2023 09:15 AM (IST)