Women Health Tips: પ્રેગ્નેન્સીમાં અપનાવો આ ડાયટ પ્લાન, આ સુપરફૂડને રૂટીનમાં કરો સામેલ
gujarati.abplive.com
Updated at:
18 Nov 2022 12:35 PM (IST)
1
પ્રેગ્નેન્સીમાં બેલેન્સ ફૂડ લેવાની સલાહ આપવામાં આવે છે.પ્રેગ્નન્સી દરમિયાન જરૂરી વિટામિન, મિનિરલ્સ યુક્ત આ ફૂડ લેવા જરૂરી છે. નજર કરીએ ડાયટ પ્લાન પર
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પ્રેગ્નેન્સીમાં શક્કરિયાનું સેવન અચૂક કરો. શકકરિયા બીટા કેરોટીન હોય છે.જે બાળકના ગ્રોથ માટે જરૂરી છે.
3
ઓમેગા-3 ફેટી એસિડયુક્ત ફૂડને પણ ડાયટમાં સામેલ કરો. આ માટે ડાયટમાં ચિયાસીડ્સ,. ફલાવર, બ્રેસલ્સ સ્પ્રાઉટસ, ફિશને ડાયટમાં સામેલ કરો,
4
વિટામિન સી માટે ખાટા ફળો ખાઓ, સંતરા, મૌંસબી,, જેવા ખાટા ફળોને ડાયમાં સામેલ કરો.
5
પ્રેગ્નેન્સીમાં ડેરી પ્રોડક્ટ લેવી ખૂબ જ જરૂરી છે. દરેક દાળને ડાયટમાં સામેલ કરો. જે પ્રોટીન ફાઇબરથી ભરપૂર છે.
6
આયરનની કમી પ્રેગ્નન્સી સમયે મુશ્કેલીમાં વધારો કરે છે. પાલક બીન્સ, જેવા લીલા શાકભાજીને ડાયટમાં સામેલ કરો.