Summer outfit: ગરમીમાં આ ડિઝાઇનર ફ્રેન્ડલી સ્ટાઇલિશ બ્લાઉઝ કમ્ફર્ટની સાથે આપશે સ્ટાઇલિશ લૂક
સ્વીટ હાર્ટ નેકલાઇન- જો આપ કોલરબોનને ફોન્ટ કરવા ઇચ્છો છો તો નેકલાઇન પેટર્ન આપના વોર્ડરોબમાં અચૂક હોવી જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોલ્ટર નેક- હોલ્ટર નેક આપની ગરદનના એરિયાને કવર કરે છે. જે આપની ભુજા અને કોલરબોનને સાઇડથી બતાવે છે. આ બ્લાઉઝ ફોરએવરગ્રીન મોર્ડન અને સ્ટાઇલિશ લૂક આપે છે.
જ્યોમેટ્રિક ડિઝાઇન- ભૌમિતિક ડિઝાઇન- આ પ્રકારની બ્લાઉઝ ડિઝાઇન્સ તેમના અદભૂત ભૌમિતિક કટ અને ડિઝાઇન સાથે બજાર પર રાજ કરી રહી છે જે બ્લાઉઝની લેસ બાંધવાથી સુંદર દેખાય છે, જે તેને સટલ હોલ્ટર નેક એન્ડ આપે છે.
બેકલેસ સ્ટાઈલ- બેકલેસ બ્લાઉઝની ડિઝાઈન સુંદર લાગે છે જેમાં નાની સ્ટ્રાન્ડ આખા બ્લાઉઝને હૂક કરે છે.
ડીપ નેક સ્ટાઇલ- ડીપ-નેક પેટર્નવાળા હાફ સ્લીવ બ્લાઉઝ પણ સરસ લાગે છે અને તમારા કોલરબોન્સને ફ્લોન્ટ કરે છે, જે ડિસન્ટની સાથે સ્ટાઇલિશ લૂક આપે છે.
નૂડલ સ્ટ્રેપ પર્ટન- આ બ્લાઉઝને નૂડલ સ્ટ્રેપ પર્ટન કહે છે. જે સાડીની સાથે ખૂબ જ કમ્ફર્ટ રહેવાની સાથે સ્ટાઇલિશ લૂક આપે છે. સમર માટે આ ડિઝાઇન ખૂબ જ આરામદાયક છે.