Ahmedabad: મેટ્રોનો વધુ એક રૂટ થયો શરૂ, જાણો કેટલું છે ભાડું
30 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી.. જેના બે દિવસ બાદ એટલે કે આજથી શહેરમાં મેટ્રો ટ્રેન નાગરિકો માટે દોડતી થઈ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેટ્રો દર અડધો કલાકે સાંજે 8 વાગ્યા સુધી દરેક સ્ટેશન પર મળશે.. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં APMCથી મોટેરા વચ્ચે મેટ્રો ટ્રેન 6 ઓક્ટોબરથી કાર્યરત કરાશે
જો તમે મેટ્રોમાં અંડરગ્રાઉન્ડ કાલુપુર સ્ટેશન પરથી અવર જવર કરતા હશો તો મોબાઈલનની કનેક્ટિવિટી મળશે નહીં... કારણ કે, અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં એકપણ નેટવર્ક પકડાશે નહીં...
મેટ્રોમાં સફર કરવા માટે અઢી કિલોમીટર સુધીના 5 રૂપિયા ચૂકવવા પડશે.
અઢીથી સાડા સાત કિલોમીટર સુધીની મુસાફરી માટે 10 રૂપિયા ચૂકવવા પડશે.
સાડા સાતથી 12 કિલોમીટર સુધીની મુસાફરી માટે 15 રૂપિયા ચૂકવવા પડશે.
સાડ બારથી સાડા સત્તર કિલોમીટર સુધીની મુસાફરી માટે 20 રૂપિયા ચૂકવવા પડશે.
સાડા સત્તરથી વધુ કિલોમીટરની મુસાફરી માટે 25 રૂપિચા ચૂકવવા પડશે.