Fireworks PHOTO: દિવાળી અને ચુંટણીનો માહોલ એક સાથે જામ્યો, ફટાકડામાં PM મોદી અને અલુ અર્જુન છવાયા
Fireworks PHOTO: અમદાવાદમાં દિવાળી અને ચુંટણીનો એક સાથે માહોલ જામ્યો છે. બજારમાં PM મોદી અને અભિનેતા અલુ અર્જુનની તસવીરોવાળા ફટાકડા જોવા મળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રીના ફોટો વાળા ફટાકડા બજારમાં મચાવી રહ્યા છે ધૂમ
ફટાકડામાં બોક્ષ ઉપર ગરવી ગુજરાત સાથે પ્રધાનમંત્રીનો ફોટો જોવા મળી રહ્યો છે.
વેપારીનું કહેવું છે લોકો પણ પ્રધાનમંત્રીનાં ફોટોવાળા ફટાકડાની ડિમાન્ડ કરે છે
ફટકાડા બજારમાં પણ વિવિધ પ્રકારના ફટાકડાઓ પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ટ્રેન્ડમાં રહેલા લોકોના ફોટો દર વર્ષે ફટાકડાઓના બોક્સ પર અથવા તો તેના નામથી વેચાતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પુષ્પા ફેમ અલ્લુ અર્જૂનના ફોટાવાળા ફટાકડા વેચાઈ રહ્યા છે.
ફટાકડાનાં બોક્ષ બાહુબલી ફેમ પ્રભાસવની તસવીરો પણ જોવા મળી છે
ફટાકડાનાં બોક્ષમાં પુષ્પા ફેમ અલ્લુ અર્જૂન, પ્રભાસ, ડોરેમોન જોવા મળી રહ્યા છે.
ફટાકડાનાં બોક્ષમાં પણ ઇલેક્શનનો ક્રેઝ આ વર્ષે જોવા મળી રહ્યો છે.