Gujarat Election 2022: અમદાવાદમાં પીએમ મોદીની તસવીર સાથેની સાડી ધારણ કરીને પ્રચાર કરતી મહિલા કાર્યકર્તાઓ બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Nov 2022 11:20 AM (IST)
1
અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની કેસરીયા રેલી યોજાઈ હતી. સીએમ ભુપેન્દ્ર પટેલનો આ મતવિસ્તાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રેલીમાં પીએમ મોદીની છબી સાથેની સાડી ધારણ કરીને મહીલા કાર્યકર્તાઓ આવ્યા હતા. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
3
મેેમનગર દરવાજાથી રેલીની શરૂઆત થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.
4
પ્રચારમાં અનોખો રંગ પણ જોવા મળ્યો હતો.
5
ભાજપની મહિલા કાર્યકર્તાઓ.