Gujarat Municipal Election Vote Counting LIVE: જીતનો જશ્નઃ અમદાવાદમાં ભાજપની જીત બાદ ઢોલના તાલે નાચી ઉઠી મહિલા કાર્યકર્તાઓ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ઢોલ નગારાવાળા પણ ગુજરાત કોલેજની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ઢોલ નગારાના તાલે ભાજપના કાર્યકર્તાઓએ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમદાવાદઃ રવિવારે અમદાવાદ સહિત છ મનપાની યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મણ ગણતરી થઈ રહી છે.
3
ગુજરાત કોલેજ બહાર ચાલી રહેલી મત ગણતરી દરમિયાન ભાજપના ઉમેદવારની જીત થવાની સાથે જ બહાર ઉભેલી મહિલા કાર્યકર્તાઓ જીતના જશ્નમાં નાચી ઉઠી હતી.
4
જીતનો જશ્ન મનાવતા મહિલા કાર્યકર્તાઓ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -