Independence Day 2022: અમદાવાદમાં 1932 થી લઈને લેટેસ્ટ વિન્ટેજ કારની યોજાઈ રેલી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2022 10:04 AM (IST)

1
સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ દ્વારા પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

3
અમદાવાદમાં વિન્ટેજ કાર તેમજ વોટર સાયકલની અનોખી રેલી યોજાઈ હતી.
4
અમદાવાદના રસ્તાઓ પર નીકળેલી વિન્ટેજ કાર રેલીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
5
30 વિન્ટેજ કાર અને 15 મોટરસાયકલની રેલી અમદાવાદના વિવિધ રસ્તો પર ફરી હતી.
6
વિન્ટેજ કારને જોઈને લોકો રોમાંચિત થઈ ગયા હતા.
7
સ્વતંત્રતા દિવસ પર અમદાવાદમાં નીકળી વિન્ટેજ કાર અને બાઇકની રેલી.