KHADI UTSAV : પીએમ મોદીની ઉપસ્થિતિમાં 7500 ચરખાઓ કાંતી બહેનોએ સાબરમતી રિવરફ્રન્ટ પર સર્જ્યો રેકોર્ડ, જુઓ Photos
અમદવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આજે પીએમ મોદીની ઉપસ્થિતિમાં રેકોર્ડ સર્જાયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સાબરમતી રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવ અંતર્ગત ગુજરાતની 7500 બહેનોએ એક સાથે ચરખા ખાતી રેકોર્ડ સર્જ્યો
આ દરમિયાન પીએમ મોદીએ ચરખા કાંતી રહેલી બહેનો સાથે સંવાદ પણ કર્યો
એક સાથે 7500 ચરખાઓ કાંતવાનો આ રેકોર્ડ થયૉ છે, ભારતમાં પહેલા આવી કોઈ ઘટના બની નથી.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો
ખડી ઉત્સવ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું, પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક મહત્વપૂર્ણ વાતો કરી
પીએમ મોદીએ કહ્યું કે ખાદી ઉત્સવમાં ચરખો કાંતવો એ એમનું સૌભાગ્ય છે.
પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં તાપમાન ઉંચુ રહે છે, ખાદી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. તેથી ખાદી વૈશ્વિક સ્તરે મોટી ભૂમિકા ભજવી શકે છે.