Last day of Navratri: અમદાવાદમાં શેરી ગરબાની જમાવટ, ગરબામાં ખેલૈયા થયા ગુલતાન, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
15 Oct 2021 03:19 PM (IST)
1
નવરાત્રિના છેલ્લા દિવસે અમદાવાદમાં શેરી ગરબાએ પર્વની રોનક જાળવી રાખી, ખેલૈયાઓ ગરબામાં થયા ગુલતાન
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અવનવા અવાર્ચીન ગરબાના સ્ટેપ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં, ખેલૈયાની આકર્ષક અદાથી લોકો થયા મંત્રમુગ્ધ
3
નવરાત્રિની છેલ્લી રાત્રિ મનમૂકીમે રમ્યા ખેલૈયા, એબીપી ન્યુઝમાં અમદાવાદના શેરી ગરબાનું થયું લાઇવ ટેલિકાસ્ટ
4
લોકોએ ઘરે બેઠાં માણી શેરી ગરબાની મોજ,ખેલૈયા તાન પહેરી ઘૂમ્યાં ગરબે
5
ગુજરાતનો સૌથી લાંબો ચાલતો સમૂહ નૃત્ય પર્વ એટલે નવરાત્રિ, નોરતાનું થયું સમાપન, છેલ્લી દિવસે ખેલૈયાઓએ મનભરીને ગરબાની માણી મોજ