Gujarat Rain Photo: તસવીરોમાં જુઓ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદનો નજારો
gujarati.abplive.com
Updated at:
06 Mar 2023 06:38 PM (IST)
1
Gujarat Rain Photo: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો આજે ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ ખાબક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવ્યો. કાળાડિંબાગ વાદળો આકાશમાં જોવા મળ્યા અને હળવો વરસાદ પડ્યો.
3
અમરેલીના બદસરામાં વરસાદી ઝાપટું આવતા ખેતીના પાકને નુકસાન થવાની ભિતિ સેવાઈ રહી છે.
4
ભાવનગરમાં પણ ભારે પવન સાથે ઝાપટું પડ્યું હતું.
5
છોટા ઉદેપુરમાં મીની વાવાઝોડુ આવ્યું હતું. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
6
ડાંગમાં વરસાદ પડતા રસ્તાઓ ચમકી ઉઠ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
7
ધારીમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો.
8
સાવરકુંડલામાં પણ વરસાદ પડ્યો હતો. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.