Bhavnagar: બાલમંદિર આંગણવાડીમાં બાળકોને પીરસાતા ભોજનમાં નીકળી ઈયળ, લાપસી પણ ગુણવત્તા વગરની
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Dec 2023 04:46 PM (IST)

1
રૂવા ગામે બાળકોને પીરસાતા ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
વાલીઓ દ્વારા અનેક વાર ખરાબ ભોજન અંગે ફરિયાદ કરવામાં આવી છે.

3
આજે મમતા દિવસ હોવાના લીધે આંગણવાડીમાંથી રજા આપતા બાળકો ઘરે ટિફિન લઇ જતા ભોજનમાંથી ઈયળ નીકળી હતી. જેને લઈ વાલીઓ પણ ચોંકી ગયા હતા.
4
બાળકોને ભોજનમાં અપાતી લાપસી પણ ખાવાયુક્ત ન હોય તેવી ગુણવત્તાની અપાય છે.
5
થોડા દિવસ પહેલા રાજકોટના જામનગર રોડ પર આવેલી શ્રી આનંદ નર્સિંગ કોલેજના ભોજનમાંથી ઈયળ નીકળી હતી.