વ્હાઇટ સાડીમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થઇ કંગના રનૌત
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં અભિનેત્રી સફેદ સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. કંગના હંમેશા તેની અદભુત સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.
આ દિવસોમાં કંગના રનૌત તેની આગામી ફિલ્મ 'ઇમરજન્સી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અભિનેત્રી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા જઈ રહી છે.
અભિનેત્રીએ આજે ફિલ્મમાં જગજીવન રામના પાત્રનું અનાવરણ કર્યું છેકંગના રનૌત આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તે સાડીના લુક જોવા મળ્યા હતા.
કંગના રનૌત આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તે સાડીના લુક જોવા મળ્યા હતા.
કંગના રનૌત ફિલ્મ ઈમરજન્સીમાં માત્ર અભિનેત્રી તરીકે જ નહીં પરંતુ નિર્દેશક તરીકે પણ સખત મહેનત કરી રહી છે.
કંગના
કંગના