4000 રૂપિયામાંથી કમાઇ શકો છો 40 લાખ રૂપિયા, રોકાણ કરવા માટે આ છે સારા ઓપ્શન
Mutual Funds Investment: મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે સારા રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમે આ રીતે રોકાણ કરો છો તો તમે 40 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે બજારમાં રોકાણ કરવા માટે ઘણા માધ્યમો ઉપલબ્ધ છે. લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે. ઘણા લોકો સરકારી યોજનાઓમાં પણ રોકાણ કરે છે
આજકાલ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પણ સારી એવી રકમ જમા કરાવી રહ્યા છે. જેના કારણે તેમને ખૂબ સારું વળતર મળી રહ્યું છે.
જો તમે લાંબા સમય સુધી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમને વધુ લાભ મળી શકે છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં 4000 રૂપિયાની મહિને SIP કરો છો.
અને તમે સતત 20 વર્ષ સુધી દર મહિને SIP તરીકે મ્યુચ્યુઅલ ફંડમાં જમા કરાવતા રહો છો. પછી તમે 20 વર્ષ પછી સારો નફો મેળવી શકો છો.
જો તમને આ સમયગાળા દરમિયાન વાર્ષિક અંદાજે 12 ટકા વળતર મળતું રહે છે, તો તમે પાકતી મુદતના સમયે 40 લાખ રૂપિયા સુધીની મોટી રકમ મેળવી શકો છો.
જોકે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. તેમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.