એક રૂપિયામાં સેનેટરી પેડ, દવાઓ પર 90 ટકા સુધી છૂટ..આ સરકારી દુકાન અંગે નહીં જાણતા હો તમે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2024 07:20 AM (IST)
1
હવે લોકોને દવાઓ અને સેનિટરી પેડ ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તી દવાઓ ખરીદી શકે છે.
3
આ કેન્દ્રો પર દવાઓ 50 થી 90 ટકા સુધી સસ્તી કિંમતે મળશે.
4
મળતી માહિતી મુજબ મહિલાઓ માટે સેનિટરી પેડની કિંમત વધારીને 1 રૂપિયા કરવામાં આવી છે.
5
આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને પછાત વર્ગના લોકોને ઓછી કિંમતે સારી દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
6
પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો નાના મેડિકલ સ્ટોર જેવા છે.