Gujarat Assembly Election Result 2022: ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતથી કમલમમાં કાર્યકરોએ કરી આતશબાજી ને મન મૂકીને નાચ્યા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2022 11:03 AM (IST)
1
કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભાજપની ભવ્ય જીત થતાં જ કમલમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ નાચી ઉઠ્યા હતા.
3
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ તમામ 182 બેઠકના વલણ સામે આવી ચુક્યા છે. જેમાં ભાજપ 152 બેઠક પર આગળ છે.
4
કમલમમાં ઉપસ્થિત ભાજપની મહિલા કાર્યકર્તાએ ગરબા અને ડાંસ કર્યો હતો.
5
જીતનો જશ્ન મનાવતાં ભાજપના કાર્યકરો.
6
કમલમમાં ભાજપના કાર્યકરો.