Gujarat CM : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંભાળ્યો ચાર્જ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Dec 2022 11:29 AM (IST)
1
સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેને ચાર્જ સંભાળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો.
3
ચાર્જ સંભાળતા પહેલા સીએમે પૂજા કરી દાદા ભગવાનના આશીર્વાદ લીધા હતા.
4
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ સીએમને પદભાર સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા.
5
ચાર્જ સંભાળ્યા બાદ હર્ષ સંઘવી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ
6
ચાર્જ સંભાળ્યા બાદ કુંવરજી બાવળીયા સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ
7
ચાર્જ સંભાળ્યા બાદ પ્રફુલ પાનસેરિયા સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ