Rupal Palli : રૂપાલમાં વહેલા વાગી ઘીની નદીઓ, પલ્લીમાં હજારો કિલો ઘીનો અભિષેક, જુઓ તસવીરો
ગાંધીનગરઃ કોરોનાના બે વર્ષ બાદ સામાન્ય સ્થિતિમાં રૂપાલની પલ્લી યોજાઈ હતી. નોમની રાતે પરંમપારાગત પલ્લી યોજાઈ હતી. ગાંધીનગરમાં રૂપાલમાં માતાજીની પલ્લીમાં આજે ઘીની નદીઓ વહેવા લાગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાંડવ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામના લોકો પલ્લી કાઢવામાં આવી હતી. પલ્લીમાં હજારોની સંખ્યામાં આવતા ભાવિ ભક્તોની સુરક્ષા વ્યવસ્થા માટે પણ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમો પણ ડુપ્લીકેટ ઘીના વેચાણને રોકવા તેહનાત રહી હતી. રાત્રે 1 વાગ્યા આસપાસ પલ્લી બન્યા બાદ 27 ચકલાઓમાં ફરી પલ્લી નિજમંદિરમાં પોહોંચી હતી. પલ્લી પર હજારો કિલો ઘીનો અભિષેક કરાયો હતો.

પલ્લીને લઈ ગામમાં ઠેર ઠેર ઘીથી ભરેલ ટ્રેલરો જોવા મળ્યા હતા. માતાજીની પલ્લી હજારો કિલો ઘી ચડાવવાની પરંપરા છે.
ગામમાં 1 મહિનાના અણુજા પાડવામાં આવે છે.
કોરોના કાળ બાદ સામાન્ય સ્થિતિમાં યોજાયેલી પલ્લીના દર્શન કરવા ભક્તો રૂપાલ ગામ પહોંચી ગયા હતા.
મોડી રાત્રે પલ્લી નીકળી હતી. અને 27 ચકલાઓ ફરીને મંદિરે પહોંચી હતી.
હજારો કિલો ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.
નોમની રાતે પરંમપારાગત પલ્લી યોજાઈ હતી. ગાંધીનગરમાં રૂપાલમાં માતાજીની પલ્લીમાં આજે ઘીની નદીઓ વહેવા લાગી હતી.
નોમની રાતે પરંમપારાગત પલ્લી યોજાઈ હતી. ગાંધીનગરમાં રૂપાલમાં માતાજીની પલ્લીમાં આજે ઘીની નદીઓ વહેવા લાગી હતી.
પલ્લી પર હજારો કિલો ઘીનો અભિષેક કરાયો હતો.
પલ્લી આયોજન સમિતિ સાથે જિલ્લા વહીવટી તંત્રની બેઠક મળી હતી.
આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમો પણ કાર્યરત રહી હતી.