Ahmedabad Rain: સ્કાયસિટી નજીક મોટો ખાડો પડ્યો, ગેસની પાઇપલાઇન લીકેજ થતાં બેસી ગયો રોડ,જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
30 Jun 2024 06:04 PM (IST)
1
અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં બપોરથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શેલા વિસ્તારમાં સ્કાયસિટી નજીક મસમોટો ભુવો પડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સ્કાયસિટી નજીક ચોકમાં રોડમાં ખૂબ જ મોટો ખાડો પડી ગયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ગેસની પાઈપલાઈન લીકેજ થતા રોડ બેસી ગયો હતો.
3
હાલ તો આ રોડ પર બેરિકેડ રાખીને અવર-જવર બંધ કરવામાં આવી છે.
4
આસપાસમાં નજીકમાં રહેતા લોકો પણ રસ્તા પર પડેલા આ મોટા ખાડાને જોવા માટે ઉમટી પડ્યા હતા.
5
આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિય મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
6
અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.