Banaskantha Rain: ભાભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ ખાબકતા થયું જળબંબાકાર, ભરાયા ઘૂંટણસમા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2024 06:46 PM (IST)
1
મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મેઇન બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા દુકાનદારો પરેશાન થઈ ગયા હતા.
3
ભાભરમાં ત્રણ ઇંચ વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું હતું.
4
રોડ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા હતા.
5
ધોધમાર વરસાદથી ભાભરની બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
6
. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.