ઝઘડિયા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, 24 ઇજાગ્રસ્ત, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
કંપનીના સી.એમ.પ્લાન્ટમાં સર્જાઈ દુર્ઘટના હતી. ધડાકાનો અવાજ 15 કિલોમીટર દુર સુધી સંભળાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઈજાગ્રસ્તોને અંકલેશ્વર અને વડોદરા સારવાર અર્થે ખસેડાયા હતા. ફેકટરી એન્ડ હેલ્થવિભાગ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
3
ભરૂચઃ ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનાના પ્લાન્ટમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં 24 કામદાર ઘાયલ થયા હતા.
4
પ્રચંડ ધડાકાના કારણે આસપાસના ગામના ઘરના કાચ તૂટ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
5
ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -