Gujarat Municipal Election 2021ઃ બપોર સુધીમાં કોણે કોણે કર્યો મતાધિકારનો ઉપયોગ, જુઓ તસવીરો
સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મતાધિકારનો ઉપયોગ કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ મતદાન કર્યું. ગાયત્રીબા વાઘેલા વોર્ડ ન.3 ના ઉમેદવાર છે.
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે મત આપ્યો,
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો.
સુરત મનપા કમિશ્નર બંધાનિધિ પાનીએ મતદાન કર્યું
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સહપરિવાર મતદાન કર્યું.
ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પરિવાર સાથે વોટિંગ કર્યું
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સોશિયલ મીડિયા ના સ્ટેટ કોર્ડિનેટર ડોલી બેન દવેએ મતદાન કર્યુ છેે.
રાજકોટમાં ધનસુખ ભંડેરીએ બારદાનવાલા સ્કૂલમાં પત્ની સાથે મતદાન કર્યું
ગુજરાત પ્રદેશ અધ્યશ્ર સી આર પાટીલે સુરતમાં પત્ની વોટિંગ કર્યું.
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યુ છે. બપોર સુધીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ વોટિંગ કરી ચુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -