Cyclone Biprajoy: વાવાઝોડા બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2023 10:11 AM (IST)
1
વાવાઝોડના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘણી જગ્યાએ વૃક્ષો પાર્ક કરેલા વાહન પર પડતાં વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વાવાઝોડા દરમિયાન ફૂંકાયેલા પવનના કારણે પાર્ક કરેલા વાહનો પણ આડા પડી ગયા હતા.
3
વાવાઝોડના કારણે વૃક્ષો ધરાશાયી થઈને રોડ પર પડ્યા હતા.
4
દ્વારકા જતાં રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું.
5
રાજયમાં વાવાઝોડા દરમિયાન ભારે પવનની સાથે વરસાદ પડ્યો હતો.
6
વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.