વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, કહ્યું – આજે સાંજ સુધીમાં ચક્રવાત.....
gujarati.abplive.com
Updated at:
30 Aug 2024 03:14 PM (IST)
1
આ સાયક્લોનને 'અસના' નામ આપવામાં આવશે, જે પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગોસ્વામીએ જણાવ્યું કે આ સાયક્લોન અત્યાર સુધીના સૌથી ટૂંકા આયુષ્યવાળા વાવાઝોડા તરીકે નોંધાશે.
3
તેમના અનુમાન મુજબ, આ વાવાઝોડું માત્ર 6 થી 10 કલાકમાં જ બનીને વિખેરાઈ જશે.
4
ગુજરાતના લોકો માટે રાહતની વાત એ છે કે આ સાયક્લોન રાજ્યને કોઈપણ રીતે અસર કરશે નહીં.
5
હાલમાં, આ સિસ્ટમ કચ્છથી પશ્ચિમ દિશા તરફ સમુદ્રમાં આગળ વધી રહી છે.
6
હવામાન વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધુ અપડેટ્સ આપશે.
7
દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે, જોકે કોઈ મોટા ખતરાની શક્યતા નથી.