Navratri 2022: ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં ગરબાનું ભવ્ય આયોજન, જુઓ રાસત્સવની આકર્ષક તસવીરો
કલ્ચરલ ફોરમનો વિશાળ ડસ્ટ-ફ્રી ગ્રાઉન્ડમાં 9000 કરતા વધારે ખેલૈયાઓ રમી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીસીએફ ગરબા ગ્રાઉન્ડમાં અખંડ જ્યોત પ્રજ્વલન વચ્ચે ખેલૈયાએ રાસ રચી કરી માની આરાધના
કોરોનાકાળના બે વર્ષ પછી નવરાત્રીના ગરબા યોજાતા, ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો છે.
અહીં માતાજીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ સ્થાપન કરાયું છે. યુવા હૈયૈના થનગનાટે નવરાત્રિની રોનક વધારી હતી.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવમાં નવ દિવસના વિજેતા ખેલૈયાઓ વચ્ચે તા.05 સપ્ટેમ્બરને દશેરાના દિવસે મેગા ફાઈનલ સ્પર્ધા યોજાશે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીનું ચાર વેબસાઈટ પરથી વેબકાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.આ ગરબાનું જીવંત પ્રસારણ કરતા ઘર બેઠા લાઇવ ગરબા માણી શકે છે.
આકર્ષક ગરબા મૂવ્સ સાથે અનોખી અદાથી ગરબે ઘૂમતા ખેલૈયાએ બીજી નોરતે અદભૂત માહોલ બનાવ્યો હતો.