ગે યુવરાજ માનવેન્દ્ર સિંહે અમેરિકાના પાર્ટનર સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
09 Jul 2022 12:41 PM (IST)
1
રાજપીપળા સ્ટેટના ગે યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલે લગ્ન કર્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની તસવીર પણ શેર કરી છે
3
તેમણે અમેરિકામાં 6 જુલાઈ 2022ના રોજ ડી એન્ડ્રુ રિચાર્ડસન સાથે કોલંબસ ઑહીઓના ચર્ચમાં લગ્ન કર્યાની ચર્ચા છે
4
માનવેન્દ્ર સિંહ અને ડી એન્ડ્રુ રિચાર્ડસનના ફેસબૂક પેજ પર લગ્નના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે.
5
માનવેન્દ્ર સિંહ અને ડી એન્ડ્રુ રિચાર્ડસન ઘણા વર્ષોથી સાથે રહે છે.
6
મેરેજ રિન્યુઅલ કર્યા હોવાની વાત ડી એન્ડ્રુ રિચાર્ડસનએ સોસીયલ મીડિયામાં શેર કરી હતી.
7
(તમામ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા)