Gujarat Election 2022: આમ આદમી પાર્ટીએ ગુજરાતની 182 વિધાનસભાના પ્રચાર નિરીક્ષકોની યાદી કરી જાહેર, જુુઓ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Nov 2022 03:08 PM (IST)
1
બાપુનગરમાં હરેશભાઈ કોઠારી, નરોડામાં હરેશ પટેલ, ઠક્કરબાપાનગરમાં અજય ચૌબેને નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમરેલીમાં અમિત રાઠોડ, લાઠીમાં નિકુંજ સવાલયા, સાવરકુંડલામાં કિરણબેન ઉકાણીને નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે.
3
ગારિયાધારમાં ડો.ભાવેશભાઈ, કતારગામમાં રજનીકાંત પોપટભાઈ વાઘમી, વરાછામાં તુષાર મોરડીયાને જવાબદારી સોંપવામાં આવી છે.
4
image 4
5
image 5
6
image 6
7
image 7