In Photos: બનાસકાંઠાના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજું, પાણી જામીને થઈ ગયો બરફ, જુઓ તસવીરો
માઉન્ટ આબુ અને બનાસકાંઠા આસપાસના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જેના કારણે પાણી પણ જામીને બરફ થઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચતાં ઠેર ઠેર છવાઈ બરફની ચાદર છવાઈ ગઈ છે.
માઉન્ટ આબુમાં માઈનસ છ ડિગ્રીએ તાપમાન પહોંચતા બરફ જામી ગયો છે..ઠંડીના કારણે પાણી અને ગાડીઓ પર જામી બરફની ચાદર છવાઈ ગઈ છે.
વધતી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જનજીવન ખોરવાયું છે. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે.
મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે
અતિશય ઠંડા પવન અને અસહ્ય ઠંડીને લીધએ લોકો ઠુંઠાવાયા હતા. રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી હતી. અને બજારો પણ સુમસાન થઈ ગયા હતા.
કારના કાર પર પણ છવાઈ ગઈ બરફની ચાદર
ગુજરાતમાં હજુ બે ત્રણ દિવસ કાતિલ ઠંડી પડશે.