Salangpur Hanumanji Madir:સાળંગપુર હનુમાનજી મદિરે ઉતરાયણ પર્વ નિમિતે પતંગ દોરા અને ચીકીનો શણગાર કરવામાં આવ્યો, જુઓ તસવીરો
Salangpur Hanumanji Madir PHOTO: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે ઉતરાયણ પર્વ નિમિતે પતંગ દોરા અને ચીકીનો શણગાર કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહનુમાનજી દાદાને શણગાર કરતા હરીભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.
મદિર વિભાગ દ્વારા આજે ગાય પૂજન કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે દેશ વિદેશથી લોકો આવે છે.
કહેવાય છે કે શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં સાળંગપુર મદિર રોજના ખુબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે.
તેમજ હનુમાનજી મદિરે અલગ અલગ ત્યોહાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે .
દાદાની મૂતિ પાસે અલગ અલગ પતંગો ગોઠવામાં આવ્યા હતા
બીજી તરફ દાદાના આ અદભુત શણગારના દર્શન કરી હરીભક્તોએ ધન્યતા અનુભવી હતી. તેમજ આજે ગાય પૂજનનું ખાસ મહત્વ હોઈ છે જેને લઈ ગોશાળા ખાતે વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું.