દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
gujarati.abplive.com
Updated at:
27 Sep 2024 06:24 PM (IST)
1
બોરડીયા ગામના બાળકો રોજ અભ્યાસ માટે અન્ય ગામમાં અપડાઉન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પરંતુ બોરડીયા જવાના રસ્તા પર પુલ ન હોવાને કારણે આજે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
3
નદીમાં પાણીનો પ્રવાહ વધી જવાથી બાળકો નદી પાર કરી શકતા નથી.
4
આ પરિસ્થિતિને કારણે વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
5
સ્થાનિક વહીવટી તંત્રને આ અંગે જાણ કરવામાં આવી છે અને બાળકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.