HOLI 2022 : બે વર્ષ બાદ લોકોએ એકબીજાને રંગ લગાવી મન ભરીને ઉજવી હોળી, જુઓ PHOTOS
gujarati.abplive.com
Updated at:
18 Mar 2022 12:03 PM (IST)
1
HOLI 2022 : કોરોનાને કારણે આ વર્ષે સતત બે વર્ષ બાદ હોળી ઉજવવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બે વર્ષ બાદ હોળી ઉજ્વવાવાં આવી રહી હોવાથી લોકોએ મન ભરીને હોળી ઉજવી.
3
લોકોએ તેમની સોસાયટીના પ્રાંગણમાં, શેરીઓમાં તો કેટલાક લોકોએ ક્લબમાં જઈ હોળી ઉજવી
4
ક્લબમાં બે વર્ષ બાદ હોળીનું આયોજન થયું હોવાથી ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં હોળી ઉજવવા દોડી ગયા હતા.
5
લોકોએ પોતાના સ્વજનો અને મિત્રોને રંગ લગાવી હોળીની ઉજવણી કરી.
6
કોરોના મહામારીને કારણે વર્ષ 2020 અને 2021 એમ બે વર્ષ હોળીની ઉજવણી બંધ રહી હતી.
7
બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધોએ પણ આ વર્ષે હોળીની ખુબ મજા માણી