Gujarat Budget 2023: ગુજરાત બજેટમાં કઈ થઈ 10 મોટી જાહેરાત ?
આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. શિક્ષણ વિભાગ માટે કુલ ₹43,651 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજેટમાં કૃષિ-ખેડૂત કલ્યાણ, સહકાર માટે 21 હજાર 605 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સામાનિજક ન્યાય અધિકારીતા માટે 5580 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં આદિજાતિ વિકાસ માટે 3410 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ માટે 10 હજાર 743 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં શ્રમ, કૌશલ્ય-રોજગાર માટે 2538 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
બજેટમાં ઉદ્યોગ અને ખાણ-ખનીજ માટે 8 હજાર 859 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
મહિલા-બાળ વિકાસ માટે 6 હજાર 64 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં જળસંપત્તિ વિકાસ માટે 9 હજાર 705 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી માટે 2 હજાર 193 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં શહેરી વિકાસ-ગૃહ નિર્માણ માટે 19 હજાર 685 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં માર્ગ અને મકાન વિકાસ માટે 20 હજાર 642 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે 15 હજાર 182 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 8 હજાર 738 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત બજેટમાં બંદરો અને પરિવહન માટે 3 હજાર 514 કરોડની ફાળવણી કરવામાં આવી છે.