Gujarat Rains: હિંમતનગરમાં અનરાધાર વરસાદથી ભરાયા પાણી, જુઓ તસવીરો
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસ્યો હતો બે કલાકમાં 3:30 ઇંચ વરસાદ વરસવાની લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિંમતનગર શહેરના બેયના રોડ પર આવેલ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા પાણીના નિકાલના અભાવે પ્રસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાવાની લઈને બે સોસાયટીઓના સ્થાનિકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
છેલ્લા કેટલાય વર્ષોથી આજ સ્થિતિ હોવાથી સ્થાનિકોએ વારંવાર પંચાયત અને સ્થાનિક સરપંચ અને તલાટીની રજૂઆત કરી છે પરંતુ કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી.
નથી જેને લઈને હિંમતનગરના મેનાપાર્ક અને રાજદીપ સોસાયટીના અંદાજે 50 એક પરિવારો હાલ તો વરસાદી પાણીથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે .
વરસાદને લઈ સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ હોય કે મહિલાઓ આ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે