સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC અનામત: નગરપાલિકા પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર
gujarati.abplive.com
Updated at:
17 Aug 2024 03:38 PM (IST)
1
આ નવા રોટેશનમાં OBC અનામતમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સરકારે હવે આ સૂચિત રોટેશન અંગે વાંધા અરજીઓ મંગાવી છે. આ અરજીઓ પર સુનાવણી બાદ આખરી નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવશે.
3
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે દિવાળીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની સંભાવના છે.
4
આ નવા રોટેશનનો અમલ આગામી ચૂંટણીઓથી થશે.
5
આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો તરફથી આ અંગે પ્રતિક્રિયાઓ આવવાની અપેક્ષા છે.