સબ ગોલમાલ હૈ: સરસ્વતી સાધના યોજના હેઠળ વિતરિત સાયકલો ભંગાર થઈ જતા નવો કલર કરીને....
gujarati.abplive.com
Updated at:
19 Aug 2024 03:49 PM (IST)
1
આ ભંગાર સાયકલો પર નવું રંગકામ કરીને તેમને નવી જેવી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ મામલો ગંભીર બનતા મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોનું વિતરણ અટકાવવાની સૂચના આપવામાં આવી છે.
3
કેટલાક જિલ્લાઓમાં તો આ સાયકલો હટાવી લેવા માટેના પરિપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.
4
ગાંધીનગરના સેક્ટર 3માં ગાંધીનગર તાલુકાની શાળાઓ માટેની સાયકલો રાખવામાં આવી છે.
5
આશ્ચર્યજનક રીતે, આ સાયકલો પર નવેસરથી રંગકામ કરવામાં આવી રહ્યું છે, જે અનેક સવાલો ઉભા કરે છે.
6
આ સમગ્ર પ્રકરણમાં સાયકલ ખરીદનાર સરકારી એજન્સી ગ્રીમકો અને સાયકલ ઉત્પાદક કંપની વચ્ચે કોઈ અયોગ્ય સમજૂતી થઈ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.