Amreli : એકલા રહેતા મહિલાના ઘરમાં 3 સિંહબાળે 20 મિનિટ સુધી નાંખ્યા ધામા, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 02:19 PM (IST)
1
અમરેલીઃ ખાંભાના નિંગાળા ગામે સિંહોના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ગઈ કાલે મોડી રાત્રે 3 બાળસિંહ ગામમાં આવી ગયા હતા. સિંહોએ ગામની બજારમાં 2 પશુઓના મારણ કર્યા હતા. એટલું જ નહીં, એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં પણ સિંહોએ ડેરો જમાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઊંચી દીવાલ કુદી સિંહો ઘરમાં ઘુસ્યા હતા. 20 મિનિટ સુધી આખા ઘરમાં સિંહબાળએ આંટાફેરા માર્યા હતા.
3
સિંહ ઘરના છપરાઓ પર પણ જોવા મળ્યો. ગામના સરપંચ અને આરએફઓએ પણ આ વાતની આપી પુષ્ટી કરી હતી.