આપ એન્ટીબાયોટિક્સ લેતા હોય તો તેના નુકસાન જાણી લો, તેની સાથે આ ફૂડ લેવું જરૂરી
એન્ટીબાયોટિક્સ ગંભીર સંક્રમણ સામે અત્યંત અસરકારક રીતે લડત આપે છે. જો કે આ ન્ટીબોયટિક્તના નુકસાન પણ ગંભીર છે. શરીર પર તેની શું અસર થાય છે જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્ટીબાયોટિક્સ બેક્ટરિયલ સંક્રમણ સામે ઇલાજ કરવા માટે અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે મદદ કરે છે. જો કે એન્ટીબાયોટિક્સ ગૂડ બેક્ટેરિયાને પણ મારી નાખી છે. સારા બેક્ટરિયા ભોજનને પચાવવા માટે મદદગાર હોય છે.
સારા બેક્ટરિયા બીમારીથી દૂર રાખે છે. આંતરડાના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે સૌથી સારો ઓપ્શન એ છે કે, એન્ટીબાયોટિક્સના ઉપયોગ બાદ ડાયટમાં પ્રોબાયોટિક્સને સામેલ કરો
એન્ટીબોયટિક્સ દવાનું સેવન આંતરડામાં ગૂડ બેક્ટેરિયાના પ્રકાર અને માત્રા બદલી શકે છે. આ કારણે જ ડોક્ટર ભોજનની સાથે એન્ટીબાયોટિક્સ આપવાની સલાહ આપે છે.
એન્ટીબાયોટિક્સ ગંભીર સંક્રમણના ઇલાજ માટે ખૂબ જ અસરકારક છે અને જરૂરી પણ છે. જો કે એન્ટીબાયોટિક્સની સાઇડ ઇફેક્ટ એ છે કે, તે બીમારી પેદા સારા બેક્ટરિયાને પણ મારે છે
એક સપ્તાહમાં એન્ટીબાયોટિક્સના ઉપયોગથી જ જઠરને એટલું નુકસાન પહોંચે છે કે, તેની ક્ષતિપૂર્તિ કરતા વર્ષ જેટલો સમય લાગે છે
જો આપ એન્ટીબાયોટિકસ લેતા હો તો ખોરાકમાં દહી. છાશ, ઇડલી લેવાનો આગ્રહ રાખો. આ પ્રકારના પ્રોબાયોટિક્સને ડાયટમાં સામેલ કરવાથી ક્ષતિને પૂર્તિ કરી શકાય.