Cyclone Tauktae : વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલનો ડોમ થયો ધરાશાયી, લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2021 02:28 PM (IST)
1
તૌકતે વાવાઝોડું ભયાનક બની રહ્યું છે. વાવાઝોડાને લઈ અનેક રાજ્યોએ એલર્ટ જાહેર કર્યા છે. કેરળ,કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ તેની અસર હવે મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભારે વરસાદ અને પવનના કારણે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં બનાવવામાં આવેલું કોવિડ કેર સેન્ટરનો ડોમ ધરાશાયી થઈ ગયો હતો.
3
વાવાઝોડાની અસરના કારણે મુંબઈમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. મુંબઈમાં પાંચ જગ્યાએ કામ ચલાઉ શેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા છે.
4
મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે અસંખ્ય વૃક્ષ ધરાશાયી થયા છે અને મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
5
મુંબઈમાં વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ જતાં અનેક લોકોના વાહન બંધ પડી ગયા હતા.