Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના અને મ્યુકરમાઇકોસિસ સમયમાં આ 7 ફૂડને આહારમાં સામેલ કરીને કરો ઇમ્યુનિટીને બનાવો મજબૂત
જો આપ પેટને યોગ્ય રાખવા માટે દહીંનું સેવન કરો છો તો આપ આપની સ્વાસ્થ્ય સારું રહે છે. મોટાભાગના લોકો પ્રોબાયોટિક્સ માટે દહી લેતા હોય છે. જે તણાણ અને બેચેનીને ઓછી કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોલગ્રેન ટ્રાફ્ટોફાન નામના એમિનો એસિડનો મોટો સ્ત્રોત છે. તો આ એમિનો એસિડના કારણે ફીલ ગૂડ હોર્મોન સેરોટોનીનના ઉત્પાદનમાં મદદ કરે છે. સેરોટોનિનથી મગજ શાંત રહેછે. ઊંઘ પણ સારી આવે છે
લીલા શાકભાજી શારીરિકની સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે. સાયન્સ જનરલ ન્યૂરોલોજી પ્રકાશિત શોધ મુજબ પાલક જેવા લીલા શાક માનસિક ક્ષમતા અને વિકાસ માટે પણ ગુણકારી છે.
જો આપ સારા નાસ્તાની શોધમાં હો તો અખરોટ સારૂ ઓપ્શન છે. જે માનસિક સ્વાસ્થ્યને ફિટ રાખે છે. મસ્તિકને શાંતિ પહોંચાડે છે. તે સ્વાસ્થ્ય માટે સુપરફૂડ છે. તે એન્ટીઓક્સિડન્ટનો ભંડાર છે. તે નવા ન્યરાનન્સને ઉત્પન કરવામાં મદદ કરે છે. એટલે કે તે મસ્તિષ્કની બીજી બીમારીનું નિર્માણ કરે છે.
માછલીને બ્રેન ફૂડ કહે છે. કેમકે તે ઓમેગા-3 ફેટી એસિડ-3 ફેટી એસિડ હોય છે. ઓમેગો -3 એન્જાઇટીની ઓછી કરે છે. માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો પહોંચાડે છે
સ્ટ્રોબેરી, બ્લૂબેરી, બ્લેકબેરી એક સારો નાસ્તો છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તે કોશિકાને રિપેર કરે છે. ઇમ્ફ્લેમેશનને પણ ઓછું કરે છે. તે પ્રદૂષણ વગેરેના નુકસાનનને પણ ઓછું કરે છે. તે એન્ઝાઇટી અને ડિપ્રેશનમાં પણ રાહત આપે છે.