Sea Secrets: દરિયાના તળીયે દફન થયેલા પાંચ સવાલો કયા છે ? જાણો
Sea Secrets: ડીપ સી એ સમુદ્રનો સૌથી ઊંડો હિસ્સો છે જ્યાં માનવી આજ સુધી પહોંચી શક્યો નથી. જ્યાં માનવી પહોંચી શક્યો નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે દુનિયાના આ ભાગમાં ઘણા મોટા રહસ્ય છુપાયેલા હોઈ શકે છે. આવો જાણીએ સમુદ્ર વિશેના આવા જ પાંચ સવાલો વિશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૈજ્ઞાનિકો માને છે કે સતત પીગળતો બરફ અને પાણીના સ્તરમાં વધારો એવા જીવોને પરેશાન કરી શકે છે જેના વિશે આપણે જાણતા પણ નથી.
21મી સદીમાં વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે માનવીએ અંતરિક્ષમાં પણ પોતાનું ઘર બનાવી લીધું છે.
પરંતુ વૈજ્ઞાનિકો સમક્ષ આ સવાલ ઉભો થાય છે કે શું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન જેવું કંઈક સમુદ્રની ઊંડાઈમાં બનાવી શકાય છે.
વૈજ્ઞાનિકો જેટલા ઊંડા સમુદ્રમાં ઉતરે છે, તેટલા વધુ નવા જીવો તેઓ મળી આવે છે.
ઘણા વૈજ્ઞાનિકો એ સિદ્ધાંતમાં માને છે કે માનવી દરિયાઈ પ્રાણીમાંથી તેમના વર્તમાન સ્વરૂપમાં વિકસિત થયો છે.