Kiara Advaniની જેમ ફિટ અને બ્યુટીફુલ દેખાવવા માટે અપનાવો આ ડાયટ પ્લાન અને વર્કઆઉટ રૂટીન
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા આડવાણી સાઇઝ ઝીરોને બદલે ખુદને ફિટ રાખવામાં વિશ્વાસ કરે છે. કિયારા બોક્સ ઓફિસ પર બેન્ક ટૂ બેક હિટ ફિલ્મોની સાથે બોલિવૂડની ટોપ એક્ટ્રેસની યાદમાં સામેલ થઇ ચૂકીછે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટિંગ સિવાય કિયારા ફિટનેસ અને સ્ટાઇલ માટે ખૂબ જ મશહૂર છે. મીડિયા રિપોર્ટસ મુજબ કિયારા સારા મેટાબોલિજ્મ અને ક્લિયર સ્કિન રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ લે છે. કિયારા માને છે કે, સેવ, બેરી, સ્ટ્રેબેરી અથવા સંતરે જેવા ફળોની સાથે એક કટોરી ઓટસને નાસ્તામમાં સામેલ કરો.
વર્કઆઉટ બાદ કિયારા આડવાણી સફરજનની સ્લાઇશ સાથે પીનટ બટલ લેવાનું પસંદ કરે છે. લંચમાં તે ગ્રીન વેજિટેબલ રોટી લે છે.
કિયારા સીફૂડની સોખીન છે. પ્રાકૃતિક પ્રોટીન અને ઓમેગા -3 માટે એક્ટ્રેસ ડિનરમાં માછલી લેવાનું પસંદ કરે છે. દિવસમાં વચ્ચે જ્યારે તેને ભૂખ લાગે ત્યારે તે નટસ લે છે.
ફિટ રહેવા માટે કિયારા આડવાણી વર્કઆઉટમાં બોક્સિંગને સામેલ કરે છે. આ સિવાય કાર્ડિયોની સાથે સાથે સ્કેટસ અને પાઇલેટસ પણ લે છે.
કિયારાના વર્કફ્રન્ટની વાત કરીઓ તો તેમની પાસે પાઇપલાઇનમાં અનેક મોટી ફિલ્મો છે. બહુ જલ્દી તે કાર્તિક આર્યનની સાથે ભૂલ ભૂલૈયામાં જોવા મળશે. આ સિવાય તેશેરશાહ' જુગ જુગ જિયો અને મિસ્ટર લેલે જેવી ફિલ્મમાં પણ છે