દેશના આ મંદિરમાં કોરોના ગાઈડલાઈન નેવે મુકીને શ્રદ્ધાળુઓ રમ્યા હોળી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Mar 2021 02:02 PM (IST)
1
દેશમાં કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. સરકારે કોરોનાને લઈ હોળી-ધૂળેટી ઉજવવા પર કેટલાક પ્રતિબંધો મુક્યા છે. જોકે તેમ છતાં પંજાબમાં લોકોએ કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો કરી હોળી ઉજવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમૃતસરમાં આવેલા દુર્ગીયાના મંદિરમાં શ્રદ્ધાળુઓએ એકબીજાના ચહેરા પર કલર લગાવી હોળીની ઉજવણી કરી હતી. દેશભરમાં કોરોના વાયરસના મામલા વધતા અનેક રાજ્યોએ જાહેરમાં હોળી રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે. કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યોને કોરોના પ્રોટોકલનું પાલન કરવા કહ્યું છે.
3
કેન્દ્ર સરકારે રાજ્યોનો તહેવારો દરમિયાન ભીડને નિયંત્રિત રાખવા કહ્યું છે. તમામ તસવીર સૌજન્યઃ ANI ટ્વીટર