Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશ ચૂંટણીમાં વોટિંગ માટે મતદારોએ લગાવી લાઈન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Nov 2022 10:28 AM (IST)
1
હિમાચલના કુફરીમાં મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં વિકાસ, પેન્શન યોજના, પ્રવાસન, મોંઘવારી, બેરોજગારી જેવા મોટા મુદ્દા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરતી યુવતીએ કહ્યું મતદાનને લઈ હું ખૂબ ઉત્સુક છે. વિકાસના સમર્થનમાં વોટ આપ્યો છે.
3
હિમાચલના સીએમ જયરામ ઠાકુરે દાવો કર્યો છે કે રાજ્યમાં ભાજપ સરળતાથી ચૂંટણી જીતી જશે. લોકોએ પીએમ મોદી સાથે જવાનું મન બનાવી લીધું છે.
4
મતદાન કરતાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર
5
હિમાચલમાં 18 થી 19 વર્ષની વય જૂથના કુલ 1.86 લાખ મતદારો છે. જેમાં 1.01 લાખ પુરૂષો અને 85 હજાર 463 મહિલાઓ છે.
6
મતદાન કરવા જતાં પહેલા હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પત્ની સાથે પૂજા કરી હતી.
7
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ