3400 કરોડના ખર્ચે બન્યુ છે ત્રિપુરાનું આ એરપોર્ટ, દેખાય છે અંદરથી આવું, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jan 2022 02:45 PM (IST)
1
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મણિપુર બાદ ત્રિપુરાની મુલાકાત લીધી હતી. તેમણે અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન સાથે મહારાજા બીર બિક્રમ એરપોર્ટની ગણના દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં થશે. નવું ટર્મિનલ હાલના એરપોર્ટના દક્ષિણ છેડે બાંધવામાં આવ્યું છે.
3
નવી ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ (NITB) રૂ. 3,400 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે. 20 ચેક-ઇન કાઉન્ટર સાથે, NITB એક દિવસમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો સહિત 1,200 મુસાફરોને હેન્ડલ કરી શકશે.
4
તમામ તસવીર સૌજન્યઃ નરેન્દ્ર મોદી ટ્વીટર