Bangladesh PM Delhi Visit: બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાનું કરાયું શાહી સ્વાગત, જુઓ તસવીરો
રાષ્ટ્રપતિ ભવનમાં શેખ હસીનાનું સ્વાગત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ.જયશંકર પહોંચ્યા હતા. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રપતિ ભવનમાં બાંગ્લાદેશના પીએમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.(તસવીર સૌજન્યઃ એએનઆઈ)
ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે પીએમ મોદી પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરતા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું, 'દિલ્હી ભારત હંમેશા અમારું સારું ભાગીદાર રહ્યું છે. હું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સકારાત્મક વાતચીતની આશા રાખું છું. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
તેમણે એમ પણ કહ્યું, જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે ભારત અને ભારતના લોકોએ અમને સમર્થન આપ્યું, તે દરમિયાન ભારતના યોગદાનનો હું આભાર માનું છું.(તસવીર સૌજન્યઃ એએનઆઈ)
રાષ્ટ્રપતિ ભવન બાદ તેઓ રાજઘાટ પહોંચ્યા હતા. રાજઘાટમાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
દિલ્હીમાં આવતા મોટાભાગના વિદેશી નેતાઓ રાજઘાટ પર જઈને બાપુને શ્રદ્ધાંજલિ આપે છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ