IN Pics: ક્યાંક સૂમસામ પડી સડકો તો ક્યાંક કરાયું પૂતળા દહન, કર્ણાટક બંદ બાદ રાજ્યમાં આવી થઈ હાલત, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2023 06:41 AM (IST)
1
આને ધ્યાનમાં રાખીને, કર્ણાટકના બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઓછામાં ઓછી 44 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કર્ણાટક બંધના આ એલાન બાદ ઘણા શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. કર્ણાટક બંધને ધ્યાનમાં રાખીને મુસાફરોએ પોતાની ફ્લાઈટ ટિકિટો જાતે જ કેન્સલ કરી હતી.
3
પાંચ કન્નડ સમર્થક કાર્યકરોએ કર્ણાટકના ઝંડા સાથે બેંગલુરુ એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો
4
બેંગલુરુ શહેર, મંડ્યા, મૈસુર, ચામરાજનગર, રામનગરા અને હાસન જિલ્લામાં કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
5
બંધને કર્ણાટક ફિલ્મ એક્ઝિબિટર્સ એસોસિએશનનું સમર્થન પણ મળ્યું હતું. કર્ણાટકમાં સાંજના શો રદ કરવામાં આવ્યા હતા.