Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Photos: ચીન અને પાકિસ્તાનના હોશ ઉડાવી દેશે સ્વદેશી આઇએનએસ મોરમુગાઓ, બ્રહ્મોસને કરી ફાયર, જુઓ તસવીરો....
INS Mormugao: ભારતની લેટેસ્ટ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રૉયર INS મોરમુગાઓ પોતાની પ્રથમ બ્રહ્મૉસ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ ફાયરિંગ દરમિયાન સફળતાપૂર્વક 'બૂલ્સ આઇ' પર એટેક કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆનું નામ ગોવાના ઐતિહાસિક બંદર મોરમુગાઓ નામ પરથી રાખવામાં આવ્યું છે.
INS INS મોરમુગાઓનું નિર્માણ મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે.
તેની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને વજન 7400 ટન છે. ઉપરાંત તે 300 કિમી દુરથી દુશ્મનોના ઠેકાણાઓને નષ્ટ કરી શકે છે.
તે ભારતીય નૌકાદળની આંતરિક સંસ્થા વૉરશિપ ડિઝાઇન બ્યૂરો દ્વારા કરવામાં આવ્યું છે.
આને 18 ડિસેમ્બર, 2022 ના દિવસે રાજનાથ સિંહ, CDS જનરલ અનિલ ચૌહાણ, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને અન્ય સહિત કેટલાય લોકોની હાજરીમાં કાર્યરત કરવામાં આવ્યું હતું.
આ સ્વદેશી છે જેના કારણે તે આત્મનિર્ભર ભારતનું મોટું ઉદાહરણ છે.