Quotes: વારંવાર નિષ્ફળતા મળે ત્યારે જરૂર યાદ કરો અબ્રાહમ લિન્કનની આ પાંચ વાતો, મળશે અપાર સફળતા
Motivational Quotes: જીવનમાં ક્યારેય એવો સમય આવે છે, જ્યારે મનુષ્ય વધુ નિરાશ થાય છે. આવા સમયે તમારે પૉઝિટીવ થૉટ્સ રાખવા જરૂરી છે. અબ્રાહમ લિન્કન એક કુશળ રાજકારણી હતા જેમણે યૂનાઇટેડ સ્ટેટ્સને ગૃહ યુદ્ધથી બચાવ્યું હતું. અને ત્યાંના લોકોને ગુલામીમાંથી મુક્ત કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે. અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિન્કનના પ્રેરણાદાયી શબ્દો આજે પણ આપણને સફળતા માટે પ્રેરણા આપે છે. અબ્રાહમ લિંકનનો જન્મ એક ગરીબ અશ્વેત પરિવારમાં થયો હતો.
જો તમે પડી જાઓ છો, તો હાર ના માનો, ફરીથી ઉભા થાઓ અને પ્રયાસ કરતા રહો.
સફળતા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે નિષ્ફળતાથી ડરવું નહીં.
ભગવાન તમને એવું કામ કરવાની તક નહીં આપે જે તમે કરવા સક્ષમ નથી.
સારો માણસ તે છે જે બીજાને પણ સારો બનાવે છે.