Couple Trip: બહુ ઓછા ખર્ચે તમારા પાર્ટનર સાથે લો આ સુંદર શહેરની મજા, કુદરતા ખોળે વિતાવો ક્વાલિટી ટાઈમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2024 03:27 PM (IST)
1
જો તમે પણ સારી જગ્યા શોધી રહ્યા છો તો કેરળનું સુંદર શહેર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમે ઇડુક્કીની વાત કરી રહ્યા છીએ, તે કેરળના સુંદર શહેરોમાંનું એક છે. અહીં પહોંચવા માટે તમે થેની રેલ્વે સ્ટેશન પર આવી શકો છો.
3
થેની રેલ્વે સ્ટેશનથી ઇડુક્કી 60 કિલોમીટરના અંતરે છે, તમે વિવિધ માર્ગોથી ઇડુક્કી પહોંચી શકો છો.
4
અહીં મુલાકાત લેવા જેવી ઘણી સારી જગ્યાઓ છે, જેમ કે અંચુરુલી ધોધ, હિલ વ્યૂ પાર્ક, અંકારા ધોધ, થોમ્માનકુથુ ધોધ, ગેવિક, અનાકારનો સમાવેશ થાય છે.
5
ઇડુક્કી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. તમે શિયાળા અને વરસાદની મોસમમાં તમારા પાર્ટનર સાથે અહીં આવી શકો છો.
6
ચોમાસાની ઋતુમાં આ શહેરનો નજારો કઈંક અલગ જ હોય છે