Health Tips: કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી જરૂરી, આ ફળોને અચૂક ડાયટમાં કરો સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Apr 2021 04:56 PM (IST)
1
તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગરમીમાં તરબૂચ પાણીની પૂર્તિ કરે છે. ઉપરાંત તરબૂચમાં પોટેશ્યિમ પણ વધુ માત્રામા હોય છે. તે ઇમ્યુનિટી વધારવામાં પણ અસરકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કેળા ફાઇબરથી ભરપૂર છે. તેનાથી પાચન ક્રિયા પણ મજબૂત બને છે. તેનાથી ઇમ્યુનિટી પણ વધે છે.
3
અનાનસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પોષકતત્વથી ભરપૂર છે. તેમાં વિટામી સી. જિંક, મેગેનીઝ વધુ માત્રામાં હોવાથી તે પણ એક ઇમ્યુનિટી બૂસ્ટ ફ્રૂટ છે.
4
ઇમ્યુનિટી વધારવામાં ખાટા ફળોનો સારી ભૂમિકા છે. ડાયટમાં ખાટા ફળોને સામેલ કરવા જોઇએ. ખાટા ફળોમાં વિટામી સી હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. મૌસંબી, સંતરા, લીંબુને ડાયટમાં સામેલ કરો.